Skip to main content

સુપ્રીમ કોર્ટના બે અથવા ત્રણ કોર્ટ રૂમમાં આગામી સપ્તાહથી સુનાવણી શરૂ થઈ શકે છે, સાત જજની બેન્ચે આ મામલે વિચારણા કરી

સુપ્રીમ કોર્ટમાં આગામી અઠવાડિયાથી બે અથવા ત્રણ કોર્ટ રૂમમાં સુનાવણી શરૂ થઈ શકે છે એટલે કે આ કોર્ટ રૂમમાં જજ હાજર રહેશે. મહામારીને કારણે અત્યાર સુધી મોટા ભાગના કેસની સુનાવણી વર્ચ્યુઅલી જ કરવામાં આવી હતી. સીજેઈ એસ.એ. બોબડેએ ફિઝિકલ કોર્ટમાં સુનાવણી કરવા માટે પહેલ કરી હતી. આ મામલે મંગળવારે એક મહત્વની બેઠક યોજાઈ હતી.

સાત જજની બેન્ચે ચર્ચા-વિચારણા કરી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ફિઝિકલ કોર્ટ શરૂ થાય તે માટે ચર્ચા-વિચારણા કરવા સાત જજની બેન્ચ બનાવી હતી. મંગળવારે તેમની બેઠક થઈ હતી. જેમાં કેટલાક અન્ય મુદ્દાઓ ઉપર પણ વિચારણાં કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રિકોર્ડ્સ એસોશિએશને બુધવારે આ માહિતી આપી હતી. જજની કમિટીએ આ બાબતે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરી હતી કે આગામી અઠવાડિયાથી 2 અથવા 3 કોર્ટ રૂમમાં સુનાવણી થાય. તેના માટે રજિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે જરૂરી તૈયારી કરી રહી છે. મિટિંગમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન પણ સામેલ થયા હતા.

વકીલોની માગ
એસસીએઓઓરએના અધ્યક્ષ શિવાજી જાધવ અને એસસીબીએ પ્રેસિડેન્ટ દુષ્યંત દવેને સાત સદસ્યોની કમિટી પાસે અપીલ કરી હતી કે, ફિઝિકલ કોર્ટ રૂમ ઝડપથી શરૂ કરવામાં આવે. તેની માટે મેડિકલ એક્સપર્ટ્સની સલાહ પણ લેવામાં આવી શકે છે. મહામારીને ધ્યાનમાં રાખી એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. આ બાબતે વિચારતા કહ્યું કે, વર્ચ્યુઅલ કોર્ટને પણ ચાલુ રાખવામાં આવે, પરંતુ તેની સાથે સાથે ફિઝિકલ કોર્ટ રૂમને પણ શરૂ કરવામાં આવે. તેનાથી ફાયદો એ થશે કે લોકોને બે વિકલ્પ મળશે.

એક કે બે દિવસમાં અંતિમ નિર્ણય આવશે
એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકડાઉનના પહેલા અંતિમ સુનાવણઈ માટે જે કેસનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, ફિઝિકલ કોર્ટમાં તે કેસની સુનાવણી પહેલા થશે. જો કે, સાત જજની કમિટી એક કે બે દિવસમાં તમામ બાબતો પર વિચાર કર્યા પછી અંતિમ નિર્ણય લેશે. મહત્વનું છે કે, હાલ તો કોરોનાની મહામારીને કારણએ ફિઝિકલ કોર્ટની જગ્યાએ વર્ચ્યુઅલ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3iyDbAb

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT