Skip to main content

રાજ્યમાં કુલ 77,663 પોઝિટિવ કેસમાંથી 60,537 દર્દી ડિસ્ચાર્જ અને 2767ના મોત, હાલમાં 14,395 કેસ એક્ટિવ

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી કોવિડ-19ના ટેસ્ટ વધી રહ્યા છે. દરરોજ 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ સાથે અત્યારસુધીમાં કુલ 12,62,264 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 77,663 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 60,537 દર્દી ડિસ્ચાર્જ થયા તેમજ 2767ના મોત નિપજ્યાં છે. હાલમાં 14395 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 વેન્ટિલેટર પર છે અને 14283 દર્દીની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1094 કેસ નોંધાયા છે અને 19 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1015 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
કુલ આંક 61719 1787 52016

રાજ્યમાં 77,663 કેસ, 2,767 મોત અને કુલ 60,537 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 28,840 1,655 23,708
સુરત 16,686 544 13,145
વડોદરા 6274 110 4979
ગાંધીનગર 1923 49 1609
ભાવનગર 2055 31 1683
બનાસકાંઠા 848 16 854
આણંદ 620 14 592
અરવલ્લી 347 25 288
રાજકોટ 3173 64 1688
મહેસાણા 1266 25 721
પંચમહાલ 883 17 525
બોટાદ 384 5 280
મહીસાગર 464 2 369
પાટણ 765 35 707
ખેડા 805 15 675
સાબરકાંઠા 584 8 454
જામનગર 1380 23 948
ભરૂચ 1177 11 902
કચ્છ 882 25 552
દાહોદ 884 5 573
ગીર-સોમનાથ 705 6 492
છોટાઉદેપુર 216 2 193
વલસાડ 861 8 709
નર્મદા 472 0 418
દેવભૂમિ દ્વારકા 110 4 81
જૂનાગઢ 1322 24 1027
નવસારી 720 7 567
પોરબંદર 187 4 106
સુરેન્દ્રનગર 1042 8 680
મોરબી 561 9 370
તાપી 204 3 177
ડાંગ 30 0 23
અમરેલી 858 11 459
અન્ય રાજ્ય 135 2 83
કુલ 77,663 2,767 60,537


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, total of 77,663 positive cases in the state, 60,537 discharged and 2767 died


from Divya Bhaskar https://ift.tt/30ZsNLH
via

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT