Skip to main content

6 ટેબલ ટોપ સહિત દેશના 12 રનવે ખતરનાક; પટણા, જમ્મુ સૌથી ગંભીર

દેશમાં 6 ટેબલ ટોપ સહિત 12 એરપોર્ટના રનવે ખતરનાકની શ્રેણીમાં છે. તેમાંથી જમ્મુ અને પટણા સૌથી ખતરનાક છે. પટણાનો રનવે અંદાજે 6 હજાર ફૂટ જ લાંબો છે. તેની એક તરફ રેલવે લાઇન અને બીજી તરફ હાઇવે હોવાથી રનવે વધુ લાંબો કરી શકાય તેમ નથી. ઉડ્ડયન મંત્રાલયે બોઇંગ (નાના વિમાન)ની ફ્લાઇટ્સની મંજૂરી આપી છે જ્યારે મોટા વિમાન લવાય તો અંદાજે 30% સીટો ખાલી રાખવાનો નિયમ છે. દરમિયાન, જમ્મુ એરપોર્ટ સિવિલ એન્ક્લેવમાં છે એટલે કે તેનો રનવે એરફોર્સનો છે. તેમાં એક તરફ તવી નદી અને બીજી તરફ રનવે લંબાવવામાં આવે તો વિમાને ટેક-ઓફ અને લેન્ડિંગ માટે પાક.ની સરહદમાં જવું પડે. તેથી નદી તરફ રનવે લંબાવી શકાય તેમ છે. તેની પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે.

માપદંડ આ છે: ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 9 હજાર ફૂટ લાંબો હોવો જોઇએ
એવિયેશન એક્સપર્ટ અંકુર ભાટિયાએ જણાવ્યું કે ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 9 હજાર ફૂટ લાંબો હોવો જોઇએ. કોઝિકોડની લંબાઇ નિર્ધારિત માપદંડ મુજબની છે. 7,500 ફૂટ લાંબા રનવે પરથી એરબસ ઉડાન ભરી શકે છે. 6-7 હજાર ફૂટ લાંબા રનવે પરથી બોઇંગ ઉડાન ભરે છે.

દેશના ટેબલ ટોપ એરપોર્ટ: પેકયાંગ એરપોર્ટ (સિક્કિમ), કુલ્લુ અને શિમલા (બન્ને હિમાચલ), લેંગપુઇ (મિઝોરમ), કરિપુર એરપોર્ટ (કાલીકટ, કેરળ), મેંગલોર (કર્ણાટક).

ખતરનાક એરપોર્ટઃ લેહ, પોર્ટ બ્લેર, અગરતલા, લાતૂર, જમ્મુ, પટણા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોઝીકોડ એરપોર્ટનો ટેબલ ટોપ રનવે - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3fECKT1

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT