Skip to main content

UAEનું માર્સ મિશન હોપ પ્રોબ જાપાનના તનેગાશિમા આઈલેન્ડ પરથી લોન્ચ, યાન મંગળ ગ્રહ પર ધૂળ અને ઓઝોનનું સ્તર ચેક કરશે

સંયુક્ત અરબ અમીરાત (UAE)નું માર્સ મિશન હોપ પ્રોબ આજે જાપાનથી તેના સ્થાનિક સમય સવારે 6 વાગ્યેને 58 મિનિટે તનેગાશિમા સ્પેસ સેન્ટરથી અવકાશમાં જવા લોન્ચ થયું. સંયુક્ત રાષ્ટ્રએ UAEના આ મિશનની પ્રશંસા કરતા કહ્યું કે આ UAEનું માર્સ મિશન સમગ્ર દુનિયા માટે એક યોગદાન છે.

UAEનું મંગળ મિશન હોપ પ્રોબ મંગળ પર ભવિષ્યમાં માનવ મિશન માટે મહત્વપૂર્ણ હશે. આ મિશન મંગળ પર ધૂળના વિશાળ તોફાનો અને તેના વાયુમંડળ વિશે રિસર્ચ માટે ડેટા ઉપલબ્ધ કરાવશે. અરબના દેશોનું આ પ્રથમ ઇંટરપ્લેનેટરી મિશન ફેબ્રુઆરી 2021માં મંગળની કક્ષામાં પહોંચવા માટે સાત મહિના સુધી 493.4 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે.

આ મિશનનાં સ્પેસક્રાફ્ટનું નામ ‘અલ-અમલ’રાખ્યું છે, જેનો અરેબિક ભાષામાં અર્થ આશા થાય છે. મંગળ ગ્રહના વાતાવરણને પરખવા તેમાં લેટેસ્ટ સેન્સર અને કેમેરા છે, જે ધૂળ અને ઓઝોનનું સ્તર ચેક કરશે. ગ્રહ પર હાઈડ્રોજન અને ઓક્સિજનનું લેવલ પણ ચેક થશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનમાં આવેલા તનેગાશિમા આઈલેન્ડ પરથી માર્સ મિશન 15 જુલાઈએ લોન્ચ થવાનું હતું, પણ ખરાબ વાતાવરણને લોન્ચિંગ કેન્સલ કરવું પડ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માર્સ મિશન હોપ પ્રોબ જાપાનના તનેગાશિમા આઈલેન્ડ પરથી લોન્ચ.


from Divya Bhaskar https://ift.tt/2BeA805
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT