Skip to main content

લૉકડાઉનના કારણે પ્રીમેચ્યોર ડિલિવરી ઘટી; પ્રદૂષણ, તણાવમાં ઘટાડો અને ઘરનાં કામ જાતે કરવા તે મોટાં કારણ

આયર્લેન્ડમાં 90% અને અમેરિકામાં 20% સુધીનો ઘટાડો નોંધાયો, યુરોપમાં પણ આવો જ ટ્રેન્ડ
કોરોના વાઇરસ અને તેના કારણે લગાવાયેલા લૉકડાઉનથી ઘણા દેશોમાં શિશુઓના પ્રીમેચ્યોર બર્થના દરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ પરિવર્તનથી દુનિયાભરના ડૉક્ટર્સ બહુ ખુશ છે. તેઓ હવે આ પેટર્ન અંગે રિસર્ચની તૈયારી કરી રહ્યા છે.

આયર્લેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોની હોસ્પિટલોમાં નિયોનેટલ આઇસીયુમાં પ્રીમેચ્યોર બર્થ ઝડપથી ઘટ્યાં છે. ડૉક્ટર્સનું માનવું છે કે લૉકડાઉનમાં સગર્ભાઓને ઘણો આરામ મળી રહ્યો છે. સાથે જ પ્રદૂષણ ઘટ્યું છે, બહારનું ખાવા-પીવાનું બંધ છે. તેઓ ઘરનાં કામ પણ કરી રહી છે. આ બધાનો લાભ ચોક્કસ થયો છે.

અમેરિકામાં દર 10માંથી 1 બાળક પ્રીમેચ્યોર જન્મે છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી 40 અઠવાડિયાની હોય છે પણ ડિલિવરી 37 અઠવાડિયાં પહેલાં થાય તો તેને પ્રીમેચ્યોર કહે છે. આયર્લેન્ડના ડૉ. રોય ફિલિપે કહ્યું કે લૉકડાઉન દરમિયાન પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા છે. છેલ્લા 2 દાયકામાં દર હજારે 3 બાળક 453 ગ્રામ વજનનાં જન્મતાં હતાં એટલે કે નબળાં અને પ્રીમેચ્યોર. જોકે, માર્ચથી અત્યાર સુધીમાં આ વેઇટ ગ્રૂપમાં એક પણ બાળક નથી જન્મ્યું. 2 દાયકા બાદ આવું થયું છે. આયર્લેન્ડમાં લૉકડાઉન દરમિયાન પ્રીમેચ્યોર બર્થમાં 90%નો ઘટાડો થયો છે.

આલ્બર્ટાના કેલગારીના ડૉ. બેલાલ અલ શેખ કહે છે કે સમગ્ર યુરોપમાં આમ થઇ રહ્યું છે. સ્વસ્થ બાળકો જન્મે છે, પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા છે. મેલબોર્ન સ્થિત મર્સી હોસ્પિટલના ડૉ. ડેન કાસાલાજ હવે રિસર્ચ કરવા જઇ રહ્યા છે કે લૉકડાઉનમાં એવું શું થયું કે જેના કારણે પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા?

અમેરિકામાં 2018 સુધી સતત 4 વર્ષ પ્રીમેચ્યોર બર્થ વધ્યા હતા
અમેરિકાના નેશવિલે સ્થિત વેન્ડરબિલ્ટ ચિલ્ડ્રન હોસ્પિ.ના ડૉ. સ્ટીફન પેટ્રિક કહે છે કે પ્રીમેચ્યોર બર્થમાં 20%થી વધુ ઘટાડો થયો છે. સીડીસીના જણાવ્યાનુસાર દેશમાં 2018 સુધી પ્રીમેચ્યોર ડિલિવરીનો દર સતત 4 વર્ષ વધ્યો હતો. આ દરમિયાન શ્વેત મહિલાઓને 9% અને અશ્વેતને 14% જોખમ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Premature delivery due to lockdown; Pollution, stress reduction and doing the housework yourself is a big reason


from Divya Bhaskar https://ift.tt/2WLZERT
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT