Skip to main content

જાણ કર્યા વિના બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ મામલે એમેઝોન, ગૂગલ, માઇક્રોસોફ્ટ સામે અમેરિકામાં કેસ કરાયો

અમેરિકાના ઇલિનોયના બે નાગરિકે ટેક કંપનીઓ એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ સામે કેસ કર્યો છે. આ કંપનીઓ સામે ફેસિયલ રિકગ્નિશન સિસ્ટમની ટ્રેનિંગ માટે તે બંનેને પૂછ્યા વિના તેમના ચહેરાનો ઉપયોગ કરવાનો આરોપ છે. અરજીમાં દાવો કરાયો છે કે ટેક કંપનીઓ દ્વારા આમ કરવું બાયોમેટ્રિક ઇન્ફર્મેશન પ્રાઇવસી એક્ટનું ઉલ્લંઘન છે. કેસ કરનાર બંનેએ 5-5 હજાર ડોલર વળતર માગ્યું છે.

અરજદારો સ્ટીવન્સ વેન્સ અને ટિમ જેનસાઇકે આરોપ મૂક્યો છે કે આઇબીએમના ડાયવર્સિટી ઇન ફેસીસ ડેટાબેઝમાં તેમના ચહેરાનો ઉપયોગ કરાયો હતો. બાદમાં અમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટે તેમની એપ માટે ઉપયોગ કર્યો. બંને અરજદારે આ મામલે અમેઝન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ ત્રણેયને નોટિસ ફટકારી છે. તેમાંથી અત્યાર સુધીમાં માઇક્રોસોફ્ટે જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે તે પ્રાઇવસીના ભંગના કેસને ગંભીરતાથી લઇ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amazon, Google, Microsoft sued in US over unauthorized use of biometric data


from Divya Bhaskar https://ift.tt/2CvpdQ5
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT