Skip to main content

અમેરિકામાં 2000 લોકોએ ઘેરાવો કરતાં કોલંબસની મૂર્તિઓ હટાવવામાં આવી

અમેરિકાના ઈલિનોય રાજ્યના શિકાગો સ્થિત ગ્રાન્ટ પાર્કમાં સ્થાપિત ક્રિસ્ટોફર કોલંબસની મૂર્તિને હટાવવા ફરી દેખાવો કરાયા હતા. મેયર લૉરી લાઈટફૂટે તેને હટાવવાનો વાયદો કર્યો હતો પણ કાર્યવાહી ન કરાતાં સ્થાનિકો નારાજ થયા હતા. ગુરુવારે 2000થી વધુ લોકોએ ગ્રાન્ટ પાર્ક ખાતે એકઠા થઈ જોરદાર દેખાવ કર્યા હતા. તેના પછી રાત્રે લોગાન સ્ક્વેર સ્થિત મેયરના ઘરનો ઘેરાવો કરાયો. તે પછી મેયર કોલંબસની મૂર્તિ હટાવવાનો આદેશ આપવા મજબૂર થયા હતા.

ક્રિસ્ટોફર કોલંબસની મૂર્તિને હટાવવામાં આવી.

બે મહિનામાં 200થી વધુ મૂર્તિઓ હટાવાઈ
અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લૉઈડના મૃત્યુ બાદ શરૂ થયેલા દેખાવો પછી મેના અંતથી અત્યાર સુધીમાં 200થી વધુ મૂર્તિઓ, સ્મારકો હટાવી લેવાયાં હતાં. તેમાં અમુક ઐતિહાસિક સ્માકરો પણ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Statues of Columbus were removed from the siege by 2,000 people in America


from Divya Bhaskar https://ift.tt/3f2yGf0
via IFTTT

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT