સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરર ઈજાના કારણે 2020ની સિઝનથી બહાર થયો છે. 20 વખતનો ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ફેડરરે ફેબ્રુઆરીમાં ડાબા ઘૂંટણની સર્જરી કરાવી હતી. તે તેની રિકવરીના તબક્કામાંથી પસાર થયો હતો. 38 વર્ષીય ફેડરર ઓગસ્ટમાં યુએસ ઓપન અને સપ્ટેમ્બર અંતમાં ફ્રેન્ચ ઓપનમાં ભાગ નહીં લે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zl71aj
via
Comments