Skip to main content

BCCIના કર્મચારીઓ હવે મીડિયા સાથે વાત નહીં કરી શકે, સસ્પેન્ડ કરાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પોતાના કર્મચારીઓને મીડિયા સાથે વાત કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બોર્ડે મહત્ત્વપૂર્ણ માહિતી લીક ના થાય તે માટે આ પ્રતિબંધ લગાવ્યો છે. કર્મચારીઓ દોષી હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

સેક્રેટરી જય શાહે મુંબઈ હેડક્વાટર્સ અને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના 100 કર્મચારીઓને ઈ-મેલ મોકલ્યો જેમાં લખ્યું કે,‘અમને ખબર પડી છે કે અમુક કર્મચારીઓ મીડિયામાં જઈ ઈન્ટરવ્યૂ આપી રહ્યાં છે. આ એમ્પલોઈ કોન્ટ્રાક્ટ વિરુદ્ધ છે, તેના કારણે બોર્ડની મહત્ત્વપૂર્ણ માહિતીઓ લીક થવાનું જોખમ રહે છે.’

ઇ-મેલમાં લખ્યું છે કે, કર્મચારીઓ ભવિષ્યમાં મંજૂરી વગર મીડિયા સાથે વાત કરશે તો કાર્યવાહી કરાશે. સેલેરી વગર સસ્પેન્ડ કરવાની કે કોન્ટ્રાક્ટ રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
BCCI employees will no longer be able to speak to the media, will be suspended


from Divya Bhaskar https://ift.tt/3d1fZaG
via

Comments

Popular posts from this blog

Bigg Boss की पूर्व कंटेस्टेंट रश्मि देसाई की फोटो इंटरनेट पर मचा रहीं धमाल, देखें फोटोज

रश्मि देसाई ने लाल रंग की बंगाली साड़ी के साथ एक बड़ी नथ पहनी हुई है. वह सिंदूर, बिंदी और लाल चूड़ियों में काफी जच रही हैं. देखें फोटो- from Zee News Hindi: Entertainment News https://ift.tt/31xMZV4

Virat और Samrat को करीब देख Pakhi हुई कनफ्यूज, दोनों का साथ छोड़कर किसी और का थामा हाथ

'गुम है किसी के प्यार में' (Ghum Hai Kisikey Pyaar Meiin) पाखी का रोल निभाने वाली ऐश्वर्या शर्मा असल जिंदगी में सोशल मीडिया पर काफी एक्टिव रहती हैं. हाल ही में उन्होंने एक वीडियो शेयर किया है, जिसमें वो यह नहीं समझ पा रहीं कि उन्हें विराट को चुनना चाहिए या सम्राट को. from Zee News Hindi: Entertainment News https://ift.tt/3z2LhZL

Anupama Spoiler Alert: अनुज और अनुपमा की दोस्ती पर उंगली उठाएगी राखी दवे! वनराज के भरेगी कान

Anupama Spoiler Alert: टीवी सीरियल 'अनुपमा' (Anupama) में इन दिनों अनुज कपाड़िया ने सबका ध्यान खींचा हुआ है. वहीं अब राखी दवे अनुपमा और अनुज की दोस्ती पर लांछन लगाने वाली है.  from Zee News Hindi: Entertainment News https://ift.tt/3C1yYi5 via IFTTT