બ્રાઝિલની અમાન્ડા નુનેસએ યુએફસી 250માં કેનેડાની ફેલિશિયા સ્પેન્સરને હરાવી ઈતિહાસ રચ્યો. તે 2 કેટેગરીમાં ટાઈટલ ડિફેન્ડ કરનારી પ્રથમ ફાઈટર બની ગઈ છે. નુનેસ 2016માં બેન્ટમવેટ કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. 2018માં તેણે ફેદરવેટ કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું. તે મહિલા કેટેગરીમાં સૌથી વધુ 13 ફાઈટ જીતનાર ખેલાડી છે. તેણે 8 ટાઈટલ જીત્યા છે. જે મહિલા કેટેગરીમાં સૌથીવધુ છે. તે ફાઈટમાં અત્યારસુધી 20 કરોડ રૂપિયા જીતી ચૂકી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2UlVQ8H
via
Comments