સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)એ ખેલો ઈન્ડિયાના ખેલાડીઓને 2020-21ના પ્રથમ ક્વાર્ટરનું એલાઉન્સ આપ્યું. સાઈએ 2749 ખેલાડીઓને 8 કરોડ 24 લાખ 70 હજાર રૂપિયા આપ્યા છે. કુલ 2893 ખેલાડીઓને આઉટ ઓફ પૉકેટ અલાઉન્સ (ઓપીએ) આપવાનું બાકી છે. અન્ય 144 ખેલાડીઓને મેના અંત સુધીમાં રકમ અપાશે. ખેલો ઈન્ડિયા ખેલાડીઓને દર મહિને 10-10 હજાર અલાઉન્સ તરીકે આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TzTfaO
via
Comments