ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ બર્નમાઉથના એક ખેલાડી સહિત 2 લોકોને કોરોના થયો છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગના ખેલાડીઓ અને સ્ટાફના 996 લોકોનો ટેસ્ટ કરાયો છે. ગત અઠવાડિયે 6 પોઝિટિવ કેસ હતા. જેમાં ખેલાડી અને સ્ટાફ સામેલ હતા. કુલ 8 લોકો કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3c0cGQu
via
Comments