ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પીટર સિડલ મેલબોર્નના એલવુડ બીચ પર રનિંગ, સાઈક્લિંગ અને સ્વિમિંગ કરી રહ્યો છે. કોરોના વાઈરસના કારણે લૉકડાઉનમાં 35 વર્ષીય સિડલે ટ્રાએથ્લૉન પૂર્ણ કરી. આ મલ્ટી-સ્પોર્ટ રેસમાં સતત 3 એન્ડ્યૂરન્સ રેસ કરવાની હોય છે, જેમાં દોઢ કિ.મી. સ્વિમિંગ, 40 કિ.મી. સાઈક્લિંગ અને 10 કિ.મી. રનિંગ સામેલ છે. સિડલ 2012માં વેગન થઈ ગયો હતો. તેણે કરિયરમાં 67 ટેસ્ટ, 20 વન-ડે અને 2 ટી-20 રમી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AVJY6p
via
Comments